ગુજરાત રાજયની સ્થાપના થઈ ત્યારથી અને તે પહેલાંથી ખેડા જિલ્લો અસ્તિત્વ ધરાવે છે. ૧૯૯૭-૯૮ ના ઑકટૉબર માસમાં જિલ્લા/ તાલુકાઑના વિભાજન થવાથી ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લાનૉ ઉદભવ થયો. વિભાજન દરમ્યાન ખેડા જિલ્લાનું મુખ્ય મથક ખેડા હતું. વિભાજન બાદ મુખ્ય મથક નડીયાદ બનાવવામાં આવ્યું, વધુ માહિતી માટે માન. પ્રમુખશ્રી તથા માન. જિ. વિ. અધિકારીશ્રીના ફોટા ઉપર કલીક કરવા વિનંતી.