મુખપૃષ્ઠજિલ્લા વિષેઆબોહવા

આબોહવા

જિલ્લામાં મુખ્યત્વે ત્રણ ઋતુઓ જોવા મળે છે.
 
૧. શિયાળો : ઓક્ટોબર માસથી ફેબ્રુઆરી સુધી ચાલે છે.
૨. ઉનાળો : માર્ચ માસથી જૂન માસના મધ્ય ભાગ સુધી ચાલે છે.
૩. ચોમાસુ : જૂનના માસના મધ્ય ભાગથી ઓક્ટોબરના મધ્ય ભાગ સુધી એંકદરે વર્ષ દરમ્યાન હવામાન વધુ ઠંડુ કે ગરમ નહીં તેવું એટલે કે ''સમધાત'' પ્રકારનું રહે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550641