પંચાયત વિભાગ
ખેડા જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
ગળતેશ્વર તાલુકો અક નજરે

ગળતેશ્વર તાલુકો અક નજરે


અ. નંવિગતઆંકડાકીય માહીતી
કુલ ક્ષેત્રફળ૨૧૮.૧૪ ચો.કીલોમીટર
તાલુકાનું ભૌગોલિક સ્થાન૨૨.૪૮.૩૧ ઉતર અક્ષાંસ ૭૩.૨૦.૫૨ પુવૅ રેખાંશ
આબોહવાસુકી અને સમઘાત રહે છે
નદીઓશેઢી, મહીસાગર, ગળતી
જમીનોગોરાળુ, મઘ્યમકાળી અને કાળી જમીન
મુખ્ય પોકોબાજરી,ડાંગર, ઘઉ, કપાસ, તમાકુ
રેવન્યુ ગામો૨૮
ગ્રામ પંચાયતોની સંખ્યા૩૪
તાલુકાનો રકબો૨૧૮૧૪-૪૨-૩૨ હેકટર
૧૦ખેડુત ખાતેદારોની સંખ્યા૭૩૩૫૧
૧૧મુખ્ય વ્ચવસાયખેતી, પશુપાલન
૧૨સિચાઈની સગવડો માટે લઘુ સિચાઈ યોજનાઓમહી સિચાંઈ યાજના નિગમ પાતાળ કુવાઓ તથા ખાનગી માલીકીના કુવાઓ તળાવ
૧૩બારેમાસ એસ.ટી ની સગવડ ધરાવતા ગામો૨૮
૧૪રેલ્વે સ્ટેશન ધરાવતા ગામો
૧૫વસ્તી ૨૦૧૧ ની સ્થિતીએપુરુષ૬૪૯૯૬
સ્ત્રીઓ૫૯૭૯૯
કુલ૧૨૪૭૯૫
વસ્તી ગીચતા(દર ચો.મી.દીઠ)૫૭૨
વસ્તી વૃઘ્ઘિ દર૧૨.૭૯
જાતિ પ્રમાણ (દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ)૯૨૦
૧૬સાક્ષરતાનું પ્રમાંણપુરુષ૮૫.૧૬
સ્ત્રીઓ૫૩.૬૯
કુલ૭૦.૧૧
૧૭આરોગ્યની સવલતોસામુહીક આરોગ્ય કેન્દ્ર
પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર
૧૮પશુ ચિકિત્સાની સવલતોપશુ દવાખાના
પશુ દવાખાના પાટા કેન્દ્ર
૧૯અન્ય વિગતો વીજળીકરણ ગામો૨૮
પીવાના પાણીની સગવડવાળા ગામો૨૮
૨૦તાલુકાની શૈક્ષણિક સંસ્થાઓજીલ્લા પંચાયત સંચાલીત શાળાઓ૮૯
આશ્રમ શાળાઓ
માઘ્યમિક શાળાઓ૨૧
આઇટીઆઇ
પગાર કેન્દ્ર શાળાઓ૧૨
૨૧ખાનગી પ્રાથમિક શાળાઓગુજરાતી માઘ્યમ
અંગ્રેજી માઘ્યમ
૨૨શિક્ષકોની માહીતી મંજુર મહેકમ૫૬૬
કામ કરતા શિક્ષકો૫૭૯
મંજુર મહેકમ સંદભમાં ધટ૧૪
૨૩વિધાર્થી સંખ્યાબળ કુમાર૭૯૩૫
કન્યા૭૭૩૦
કુલ- ૧૫૬૬૫