પંચાયત વિભાગ
ખેડા જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠજિલ્લા વિષે ઇતિહાસ

ઇતિહાસ


ગુજરાત રાજયની સ્થાપના થઈ ત્‍યારથી / તે પહેલાંથી ખેડા જિલ્લો અસ્તિત્વ ધરાવે છે. ૧૯૯૭-૯૮ ના ઑકટૉબર માસમાં જિલ્લા/ તાલુકાઑના વિભાજન થવાથી ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લાનૉ ઉદભવ થયો. વિભાજન દરમ્‍યાન ખેડા જિલ્લાનું મુખ્‍ય મથક ખેડા હતું. વિભાજન બાદ મુખ્‍ય મથક નડીયાદ બનાવવામાં આવ્‍યું.