મુખપૃષ્ઠજિલ્લા વિષેજોવાલાયક સ્થળો

જોવાલાયક સ્થળો

અ.નંતાલુકોગામધાર્મિક ઐતિહાસિક અથવા પુરાતત્વની દૃષ્ટિએ મહ્ત્વ ધરાવતા અને પ્રવાસીઓ માટે જોવા લાયક સ્થળોની વિગતો
વસોવસોદરબાર ગોપાળ દાસની હવેલી જુનુ સ્થાપત્ય
નડીયાદવડતાલસ્વામીનારાયણ મંદિર પવિત્ર યાત્રાધામ
  નડીયાદશ્રી સંતરામ મંદીર,
કઠલાલલસુન્દ્રાગરમ ઠંડા પાણીના કુંડ
  ફાગવેલભાથીજી મહારાજનું મંદિર યાત્રાધામ
કપડવંજઉત્કંઠેશ્વરઉત્કંઠેશ્વર મહાદેવનું પુરાણું મંદિર યાત્રાધામ
ગળતેશ્વરગળતેશ્વરગળતેશ્વર મહાદેવનું પુરાણું મંદિર યાત્રાધામ
ઠાસરાવણાકબોરીમહી સાગર નદી ઉપરનો બંધ
 
ડાકોરશ્રી રણછોડરાય મંદીર
માતરપરીએજવિશાળ તળાવ પક્ષી દર્શન
મહેમદાવાદસોજાલીરોજારોજીની દરગાહ ધાર્મિક સ્થળ

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550615