મુખપૃષ્ઠશાખાઓઆરોગ્ય શાખાઇન્ટીગ્રેટેડ ડીસીઝ સર્વેલન્સ પોગ્રામ (આઇ.ડી.એસ.પી.)

ઇન્ટીગ્રેટેડ ડીસીઝ સર્વેલન્સ પોગ્રામ (આઇ.ડી.એસ.પી.)

 વર્લ્ડ બેંક સહાયિત આ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા સર્વેલન્સ યુનિટ દ્વારા જિલ્લાના કુલ-૬૬ યુનિટોનું વિકલી રીપોર્ટીંગ દ્વારા વિવિધ રોગોની માહિતી લઇ રોગચાળાની આગોતરી આગાહી જાણી શકાય છે.
 જે યુનિટમાં રોગચાળાનું પ્રમાણ જાણવા મળે તો તુર્તજ સંબંધિત રોગચાળા અટકાયતી કામગીરી હાથ ધરવા પગલા લેવા જણાવવામાં આવેલ છે. જરૂર જણાય જિલ્લા કક્ષાએથી રોજગાછા અટકાયતી માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે, અને સંબંધિતશ્રીઓના સતતત સંપર્કમાં રહી કામગીરીનો પ્રતિભાવ મેળવવામાં આવે છે.
 સોમવારથી શનિવાર સુધીની કામગીરીના રીપોર્ટ જેના ૬૬ યુનિટ છે. તે દર સોમવારે જિલ્લા કક્ષાની કચેરીએથી સંકલિત ઓનલાઇન, ગાંધીનગ કચેરીએ મોકલવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550633