મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍ય શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

 
ખેડા જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા, નડીઆદ હસ્તક ૮ બ્લોક હેલ્થ ઓફિસ તેમજ ૫૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૧ જિલ્લા પંચાયત સંચાલિત દવાખાના અને ૩૩૨ સબ સેન્ટરો આવેલા છે. આ તમામ સુપરવિઝન, મોનીટરીંગ જીલ્લા કક્ષાએથી થાય.
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550635