મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍ય શાખારસીકરણ

રસીકરણ

 
પ્રજનન અને બાળ આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત માતા અને બાળકોને રોગો સામે રક્ષણ મળી રહે તે માટે રસીકરણ કાર્યક્રમ ચાલે છે. જેમાં સદર્ભા માતાને તેમજ બાળકોને નિયત સમયે આરોગ્ય કાર્યકર દ્વારા રસી મુકવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૦૭-૦૮ ની લક્ષ્યાંક સામે સિધ્ધિ નીચે મુજબ છે.
 
વિગત લક્ષ્યાંક સિધ્ધી ટકા
બી.સી.જી. ૫૪૫૦૦ ૫૫૯૧૨ ૧૦૨.૫૯
ડી.પી.ટી. ૫૪૫૦૦ ૫૬૧૧૯ ૧૦૨.૯૭
પોલીયો ૫૪૫૦૦ ૫૫૩૬૩ ૧૦૧.૫૮
ઓરી(મીઝલ્સ) ૫૪૫૦૦ ૫૪૫૯૩ ૧૦૦.૧૭
ટી.ટી.મધર ૫૪૫૦૦ ૫૩૨૧૭ ૯૭.૬૫
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550689