મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍ય શાખાસ્‍વછતા જાળવણી

સ્‍વછતા જાળવણી

જીલ્લા કક્ષાએ આવતી ગ્રામ્ય કક્ષાની ગંદકી અંગેની અરજીઓની સ્થળ તપાસણી કરીને તાત્કાલિક ગંદકી દુર કરવા તેમજ ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીના ક્લોરીનેશન, પાઇપલાઇ, લીકેજીસ અંગે સંબંધિત ગ્રામ પંચાયતના સરપંચશ્રી/તલાટી કમ મંત્રીશ્રીને જણાવવામાં આવે છે.

સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત પ્રા.આ.કેન્દ્રો અને પેટા કેન્દ્રોની સંપુર્ણ સાફ સફાઇ કંમ્પાઉન્ડની સાફ સફાઇ, ટોઇલેટ બાથરૂમની સાફ સફાઇ, બિન જરૂરી ચીજ વસ્તુઓના નિકાલની વ્યવસ્થા કરવામં આવે છે. "નિર્મળ ગુજરાત-૨૦૦૭" અન્વયે તેમજ સંપુર્ણ સ્વચ્છતા અભિયાન હેઠળ જીલ્લા કક્ષાએથી સ્‍વછતા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550697