મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍ય શાખાશાળા આરોગ્‍ય

શાળા આરોગ્‍ય

 
ખાસ શાળા આરોગ્ય તપસણી કાર્યક્રમ ૨૦૦૭-૦૮
  રાજ્ય સરકારશ્રીનો આગવો અનોખો કાર્યક્રમ છે.
  આ કાર્યક્મ અંતર્ગત જિલ્લાના પ્રાથમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીના બાલકો અને શાળાએ ન જતા બાળકોને તબીબી ચકાસણી હેઠળ આવરી લેવામં આવે છે.
  ચાલુ વર્ષમાં કુલ ૫,૩૧,૦૩૫ બાળકોને તબીબી તપાસણી હેઠળ આવરી લઇ ૩૫,૦૦૨ બાળકોને સ્થલ પર સારવાર આપવામાં આવેલ.
  ગંભીર પ્રકારની બિમારી જેવી કે હ્દય, કીડની, કેન્સરમાં વધુ સારવાર અર્થે યુ.એન.મહેતા, કાર્ડિયોલોજી હોસ્પિટલ તેમજ રાજ્ય બહાર પણ સારવાર માટે મોકલવામાં આવે છે.
  ગંભીર પ્રકારની બિમારી જેમાં હ્દય બિમારીવાળા કુલ ૬૩ બાળકો પૈકી ૨૫ બાળકોની વધુ સારવારની મંજુર રાજ્યકક્ષાએથી આપવામાં આવેલ છે.
  કીડનીના ૧૨ બાળકો તેમજ કેન્સરના ૧૦ બાળકો મળી આવેલ છે.
  ગત વર્ષે ઘનિષ્ઠ સારવાર માટે ૧(એક) બાળકને રાજ્યબહગાર બેંગ્લોર તેમજ ચેન્નાઇ ખાતે ઓપરેશન માટે મોકલવામાં આવેલ.
  દ્રષ્ટિખામીવાળા બાળકોને મફત ચશ્માનું વિતરણ કરવામાં આવ્યુ.
 
જેમાં ૨૨૮૯ પ્રા.ળાળા, ૧૭૫૩ માધ્યમિક શાળા, કુલ બાળકોઃ-૪૦૪૨.
 
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550651