મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાગ્રામ સવલત નોંધણી

ગ્રામ સવલત નોંધણી

ગ્રામ સવલત મોજણી રાજ્ય સરકારમાંથી નક્કી કર્યા મુજબના નિયત નમૂનામાં દરેક ગામોએ પ્રાથમિક જરૂરીયાતોની ઉપલબ્‍ધતા છે કે કેમ ? તથા ભૌતિક સુવિધાઓ કેવા પ્રકારની ગ્રામ્‍ય કક્ષાએ ઉપલબ્‍ધ થયેલ છે તે જાણવા માટેની મોજણી દર બે વર્ષ જિલ્‍લા / તાલુકાના તમામ ગામોએ તલાટી કમ મંત્રી દ્વારા તાલુકા વિકા અધિકારીના સીધા સુપરવિઝન હેઠળ કરવામાં આવે છે. જિલ્‍લા કક્ષાએ અત્રેની શાખા મારફતે થયેલ મોજણીના પાછલા પરિણામો સાથે ચકાસણી કરી મૂલ્‍યાંકન કરવામાં આવે છે.જિલ્‍લાના તાલુકાઓની સમરી રિપોર્ટ અત્રેથી તૈયાર કરી રાજ્ય સરકારને મોકલી આપવામાં આવતા હોય છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550659