મુખપૃષ્ઠશાખાઓબાંઘકામ શાખાની કામગીરી

શાખાની કામગીરી


કામના ઇન્‍સ્‍પેકશન તથા માપાસનું ચેકીંગ, પ્રિસ્‍ટ્રસ્‍ડ પુલના કામો, મોટા અને નાના આર.સી.સી. પુલના કામો, મકાનોના કામો રસ્‍તના કામો હોટમીક્ષ તથા ડામર કામ, સોઇલ સ્‍ટેબીલાઇઝેશન અને અન્‍ય પ્રાયોગીક કામો, માટી કામ દબાવ (કોમ્‍પેકશન) ની ટેસ્‍ટો, પુલ મકાન કે અન્‍ય બાંધકામના લોડ ટેસ્‍ટ, સાંધા બેરીંગ વોટર પ્રુફીગ, મેટલ રસ્‍તાના તથા કપચી ગ્રીટ વપરાશવાળા રસ્‍તના કામો, હયુમર પાઇપ નાળાના કામો, ટેસ્‍ટીંગ વ્‍યવસ્‍થા, પ્રિ. અને પોસ્‍ટ મોન્‍સુન ઇન્‍સ્‍પેકશન, વાહનોના ઇન્‍સ્‍યોરન્‍સ, સ્‍ટોર અને ચકાસણી વિગેરે.


છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550609