મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્લા હિસાબી અધિકારી આ શાખાના વડા છે.

જિલ્લા પંચાયતની હિસાબી જવાબદારી આ શાખા સંભાળે છે. જિલ્લા પંચાયતનું બજેટ બનાવવું.
૨. જિલ્લા પંચાયતની ગ્રાન્ટનો હિસાબ.
૩. આંતરિક ઓડિટની કામગીરી.
૪. કર્મચારીઓના પેન્શન અંગેની કામગીરી.
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550591