મુખપૃષ્ઠશાખાઓખેતી વાડીસહાયો

સહાયો

જિલ્‍લા પંચાયત દ્વારા અમલીકરણ યોજનાઓની વિગત
રાજ્ય સરકારની યોજનાઓ
કેન્‍દ્ર સરકારની યોજનાઓ
સહાયકી કાર્યક્રમોના અમલ અંગેની કાર્યપદ્ધતિ
રાજ્ય સરકારની યોજનાઓ
અ.
નં.
યોજનાનું નામ ઘટકનું નામ સહાયનું ધોરણ સહાયકોને મળે સહાય મેળવવા કોને મળવું કયા સાધનીક કાગળો રજુ કરવા.
એ.જી. આર. -૩ સેન્‍દ્રિય ખાતરનો વપરાશ સેન્‍દ્રિય ખાતર આઇ.પી.એમ. નિર્દશન ખરીદ કિંમતના ૫૦ ટકા અથવા રૂ. ૧૫૦ ની મર્યાદામાં નાના સિમાંત ખેડૂતો ગ્રામ સેવક વિ.અ. ખેતી મ.ખે.નીશ્રી(વિ) અરજી ૮/અ,૭/૧૨, નાના/સિમાંત નો દાખલો,,
એ.જી.આર.-૧૪ આદિજાતી ખેડૂતોની ઉત્‍કર્ષ યોજના ઇનપુટ કિટસ ખરીદ કિંમતના ૫૦ ટકા અથવા રૂ. ૨૫૦ ની મર્યાદામાં આદિજાતી ખેડૂત ’’ અરજી ૮/અ,૭/૧૨, અનુ. જન જાતિ નો દાખલો
સુ.ખે. ઓજાર ખરીદ કિંમતના ૫૦ ટકા અથવા રૂ. ૧૦૦૦ ની મર્યાદામાં આદિજાતી ખેડૂત ’’ ’’
પ. સાધનો ખરીદ કિંમતના ૫૦ ટકા અથવા રૂ. ૬૦૦ ની મર્યાદામાં આદિજાતી ખેડૂત ’’ ’’
બળદ ખરીદ કિંમતના ૫૦ ટકા અથવા રૂ. ૨૧૦૦ ની મર્યાદામાં આદિજાતી ખેડૂત ’’ ’’
ગાડુ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૩૦૦૦ ની મર્યાદામાં આદિજાતી ખેડૂત ’’ ’’
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550589