મુખપૃષ્ઠશાખાઓખેતી વાડીશાખાની કામગીરી

શાખાની કામગીરી

ખેતીવાડી શાખા હસ્‍તક વિવિધ યોજનાકીય કામગીરી હાથ ધરવામાં આવે છે. જેમાં રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓ તથા કેન્‍દ્ર પુરસ્‍કૃત યોજનાઓની વિવિધ યોજનાઓ અમલમાં છે. ખેડા જિલ્‍લામાં જિલ્‍લા પંચાયત હસ્‍તક કુલ-૬ સીડ ફાર્મ આવેલા છે. જેમાં જિલ્‍લાના ખેડુતો માટે પ્રમાણિત બિયારણ ઉત્‍પન્‍ન કરી ખેડૂતોને પુરૂં પાડવામાં આવે છે. આ શાખા ખેતીવાડી ક્ષેત્રે ઉપયોગી નીચેના કાર્યો સાથે સંકળાયેલ છે.

૧. સુધારેલા બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વિગેરેની માહિતી પૂરી પાડવી.
૨. જિલ્લા ખેતીવાડી અધિકારીના માર્ગદર્શન હેઠળ ખેતી વિસ્તરણને લગતા કાર્યક્રમો હાથ ધરવા.
૩. ગ્રામસેવક તાલીમ અને મુલાકાતના કાર્યક્રમોનું આયોજન.
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550648