મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણજુથ પ્રચાર

જુથ પ્રચાર

 
વર્ષ ૨૦૦૭/૦૮ દરમ્યાન ખેડા જિલ્લાના કુલ ૨૪૮ મહિલા સ્વાસ્થ્ય સંઘના દરેક મહિલા સ્વા.સંઘના ૧૫ સભ્યો લેખે કુલ ૩૭૨૦ સભ્યો દ્વારા જિલ્લાના ૨૪૮ ગામોમાં જુથ પ્રચાર કામગીરી કરવામાં આવે છે. તેમજ કુલ ૨૪૮ મ.સ્વા.સંઘની દર માસે ૧ એવી ૧૨ માસની કુલ ૨૯૭૬ મીટીંગો યોજવામાં આવે છે. દરેક મીટીંગોમાં અને જુથચર્ચા દરમ્યાન આરોગ્યના તમામ કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા કરી કાર્યક્રમોની જાણકારી લોકો સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવે છે. જે આરોગ્યના લક્ષ્યાંકો સિધ્ધ કરવામાં મદદરૂપ થાય છે.
 
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550595