મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણપ્રોત્‍સાહન અને પુરુષ્‍કાર

પ્રોત્‍સાહન અને પુરુષ્‍કાર


કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અન્વયે સરકારશ્રીના નિયમો અનુસાર હાલમાં સ્ત્રી વ્યંધિકરણ ઓપરેશન કરાવનારને રૂ.૨૫૦/- અને કેસ મોટીવેટ કરનાર મોટીવેટરને રૂ.૧૫૦/- ચુકવવામાં આવે છે. ઓપરેશન કરાવનાર જો બી.પી.એલ. લાભાર્થી હોય તો સક્ષમ અધિકારીનો દાખલો રજુ કર્યેથી રૂ.૬૦૦/- પ્રોત્સાહનની રકમ ચુકવવામાં આવે છે.

પુરુષ નસબંધી શસ્ત્રક્રિયા કરાવનારને રૂ.૧૧૦૦/- પ્રોત્સાહનની રકમ તેમજ મોટીવેટરને રૂ.૨૦૦/- સરકારશ્રીના નિયમો મુજબ હાલમાં ચુકવવામાં આવે છે.

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550699