મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાબદલી

બદલી

ઉપરોક્ત ભરતીથી નિમણુંક પામેલા કર્મચારીઓને તેઓના નિમણુંક સત્તાધિકારીશ્રી, દા.ત. નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેકમ) કારકુન કેડરની, આરોગ્ય શાખાને લગતા કર્મચારીઓની મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, પશુપાલનને લગતી કેડરના કર્મચારીઓની પશુપાલન નિયામકશ્રી, તદ્દઅનુસાર વિવિધ કેડરના નિમણુંક સત્તાધિકારીશ્રીઓ તેઓ હસ્તકની કેડરના કર્મચારીઓની બદલી કરવાની સત્તા ગુજરાત પંચાયત અધિનિય ૧૯૯૩ હેઠલ નક્કી થયેલા નિયમોનુસાર સુપ્રત થયેલા છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550636