મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાકર્મચારી ઓની નિમણુક

કર્મચારી ઓની નિમણુક

જિલ્લા પંચાયત હસ્તકની વિવિધ શાખા/કચેરીઓમાં ફરજ બજાવતા વિવિધ કેડરના કર્મચારીઓની ભરતી સંબંધિત કેડર અંગે સરકારશ્રીએ નક્કી કરેલા/ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૬૧ (હાલ ૧૯૯૩) હેઠળ નક્કી થયેલ ભરતી નિયમો અને આ ભરતી નિયમો હેઠળની પ્રક્રીયા અનુસાર ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે.
 
ભરતી અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ અને જીલ્લા પંચાયત સેવા પસંદગી સમીતીના અલગ અળગ કાર્યક્ષેત્ર સુપ્રત થયેલા છે. તદ્દઅનુસાર મહેકમ શાખા હસ્તકની સેવા પસંદગી સમીતી વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓની (સુપ્રત થયેલ સત્તા અનુસારની) ભરતી પ્રક્રીયા અનુસરીન સંબંધિત કેડરની પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી તૈયાર કરી સંબંધિત કેડરના કેડર ઓપરેટીંગ અધિકારીશ્રીને સુપ્રત કરતાં તે નિમણુંક સત્તાધિકારીશ્રીઓ તેઓના નિમણઉંકની કાર્યવાહી કરે છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550664