મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાકર્મચારીની નિવૃત્તી

કર્મચારીની નિવૃત્તી

સરકારશ્રીની સ્થાયી સુચનાઓ અને વખતોવખતની બહાર પાડવામાં આવેલ જોગવાઇઓ અનુસાર વર્ગ-૩ ના કર્મચારીઓ માટે ૫૮ વર્ષની ઉમર બાદ, અને વર્ગ-૪ ના કર્મચારીઓને ૬૦ વર્ષની ઉંમર બાદ વય નિવૃત કરવામાં આવે છે. આ અંગે તેઓના સેવા વિષયક રેકર્ડ ચકાસણી કરી તેઓના નિમણુંક સત્તાધિકારીશ્રી તેઓના વયનિવૃત્તિ હુકમ કરવા સક્ષમ છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550642