મુખપૃષ્ઠશાખાઓમહેસૂલ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

આ શાખાના વડા નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસુલ) છે.
 
૧. ખેતીની જમીનને બિનખેતીની જમીનમાં ફેરવવી.
૨. જમીન માંગણી અંગેની કામગીરી.
૩. દબાણ અંગેની ફરિયાદોનો નિકાલ કરવો.
૪. કુદરતી આફત, પુર, આગ, અકસ્માત સમયે સહાય આપવાની કામગીરી.
૫. તલાટી કમ મંત્રીની નિમણુંક, બઢતી, બદલી અને તેમની સામેની ફરિયાદ અંગે.
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550661