મુખપૃષ્ઠશાખાઓપંચાયત શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

 
ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ-૧૩૭ મુજબ જિલ્લા પંચાયતની બેઠકો બોલાવવાની કામગીરી નક્કી થયેલ છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભા અને કારોબારી સભામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, સભ્ય સચિવશ્રી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(પંચાયત) સભ્ય છે. જેથી હોદ્દાની રૂએ જિલ્લા પંચાયતની સભાઓનું સંચાલન કરવાની જવાબદારી છે. તેમજ જિલ્લાની ગ્રામ પંચાયતો ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખવાની જવાબદારી છે. સરકારશ્રી તરફથી નક્કી થયેલ યોજનાકીય કામગીરીની અમલવારી કરાવવાની જવાબદારી છે.
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550647