મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

સહકાર શાખા જીલ્‍લા પંચાયત, નડીયાદને સરકારશ્રીના ખેતી વન અને સહકાર વિભાગના પત્ર ક્રમાંક / જે.એસ.કે.એચ./૧૭૧/૮૧/સી.એસ.એ./૪૯૭/૪૨૨૯/ડી. તા. ૩૧-૮-૮૧ અન્‍વયે જીલ્‍લ પંચાયત દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં નીચે મુજબના પ્રકારોની સહકારી મંડળીઓની નોંધણીની નોંધણીની સત્તાઓ જીલ્‍લા ખેત ઉત્‍પાદન સહકાર અને નાની સિંચાઇ સમિતિને સુપ્રત કરેલછે. જેના સહ મંત્રી તરીકે મદનીશ જીલ્‍લા રજીસ્‍ટ્રાર સહકારી મંડળીઓ, જીલ્‍લા પંચાયત નડીયાદ હોઇ જીલ્‍લ પંચાયત વતીથી નોંધણી તથા પેટા નિયમ સુધારા વધારા અંગેની કાર્યવાહી કરે છે. વધુમાં જીલ્‍લામાં આવેલ મંડળીઓની મુલાકાત લઇ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે.

ગ્રામ્‍ય વિસ્‍તારોમાં નીચે મુજબની સહકારી મંડળીઓની નોંધણી સહકારશાખા દ્વારા કરવામાં આવે છે
૧. ખેતી વિષયક સહકારી મંડળીઓ
૨. ઔદ્યોગિક સહકારી મંડળીઓ
૩. વૃક્ષ ઉછેર સહકારી મંડળીઓ
૪. ગૃહ મંડળીઓ
૫. મરઘા ઉછેર સેવા સહકારી મંડળીઓ
૬. મત્‍સ્‍ય ઉછેર સેવા સહકારી મંડળીઓ
૭. પિયત સહકારી મંડળીઓ
૮. ગ્રાહક સહકારી મંડળીઓ
૯. ફળફળાદી તથા શાકભાજી ઉગાડનારાઓની સ.મ.
૧૦. પગારદાર કર્મચારીઓની ધિરાણ ગ્રાહક સ.મ.
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550586