મુખપૃષ્ઠશાખાઓસંકલિત બાળવિકાસ શાખાઆંગણવાડી

આંગણવાડી

ખેડા જિલ્‍લાના ૧૦ તાલુકામાં ૧૧ આઇ.સી.ડી.એસ. ઘટકો તબક્કાવાર મંજુર થયેલ છે જે ઘટકો હેઠળ ૧૯૪૯ આંગણવાડી કેન્‍દ્રો મંજુર થયેલ છે.
અ.નં. ઘટકનું નામ સમાવિષ્‍ટ તાલુકો ઘટક મંજુર થયાનું વર્ષ મંજુર આંગણવાડી કેન્‍દ્રોની સંખ્‍યા કાર્યન્‍વિત આંગણવાડી કેન્‍દ્રોની સંખ્‍યા
માતર માતર ૧૯૯૪-૯૫ ૧૫૫ ૧૫૫
બાલાસિનોર બાલાસિનોર ૧૯૯૫-૯૬ ૧૨૮ ૧૨૮
ઠાસરા-૧ ઠાસરા-૧ ૧૯૯૬-૯૭ ૧૬૫ ૧૬૫
ઠાસરા-૨ ઠાસરા-૨ ૨૦૦૦-૦૧ ૧૪૯ ૧૪૯
મહેમદાવાદ મહેમદાવાદ ૧૯૯૭-૯૮ ૨૨૮ ૨૨૮
નડીઆદ નડીઆદ ૨૦૦૦-૦૧ ૩૭૮ ૩૭૮
નડીઆદ-૨ (મહુધા) મહુધા ૨૦૦૦-૦૧ ૧૩૭ ૧૩૭
કપડવંજ-૧ કપડવંજ ૨૦૦૦-૦૧ ૨૨૨ ૨૨૨
કપડવંજ-૨ (કઠલાલ) કઠલાલ ૨૦૦૦-૦૧ ૧૭૪ ૧૭૪
૧૦ ખેડા ખેડા ૨૦૦૦-૦૧ ૧૧૯ ૧૧૯
૧૧ વિરપુર વિરપુર ૨૦૦૫-૦૬ ૯૪ ૯૪
એકંદર કુલ ૧૦ તાલુકા ૧૧ ઘટકો ૧૯૪૯ ૧૯૪૯

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550639