મુખપૃષ્ઠશાખાઓસંકલિત બાળવિકાસ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

સંકલિત બાળ વિકાસ સેવા યોજના કેન્‍દ્ર પુરસ્‍કૃત યોજના છે. જેનો સમાવેશ ૨૦ મુદ્દા કાર્યક્રમમાં કરવામાં આવેલ છે. દેશના તમામ રાજ્યમાં તથા રાજ્યના તમામ જિલ્‍લા અને તાલુકા આ યોજના હેઠળ આવરી લઇ શહેરીગ્રામ્‍ય વિસ્‍તારમાં દર ૧૦૦૦ ની વસ્‍તીએ તથા આદિવાસી વિસ્‍તારમાં ૭૦૦ ની વસ્‍તીએ આંગણવાડી કેન્‍દ્ર પ્રસ્‍થાપિત કરવાનો મુખ્‍ય ઉદેશ છે.

આ યોજના ૦૨-૧૦-૭૫ થી ૩૩ ઘટકમાં ચાલુ કરવામાં આવી જેમાં ગુજરાત રાજ્યમાં છોટા ઉદેપુર ઘટકથી શરૂઆત થયેલ છે.
ખેડા જિલ્‍લાના ૧૦ તાલુકામાં ૧૧ આઇ.સી.ડી.એસ. ઘટકો તબક્કાવાર મંજુર થયેલ છે. જે ઘટકો હેઠળ ૧૯૪૯ આંગણવાડી કેન્‍દ્રો મંજુર થયેલ છે.

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550653