મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખારમત ગમત કાર્યક્રમ

રમત ગમત કાર્યક્રમ

જિલ્‍લાની તમામ પ્રાથમિક શાળાઓના ધો. ૧ થી ૭ બાળકોને વર્ષ ૨૦૦૭-૦૮ માહે નવેમ્‍બર માસમાં પ્રથમ શાળા કક્ષાએ ત્‍યાર બાદ પેસેન્‍જર કક્ષાએ તાલુકા કક્ષાએ પૂર્ણ કર્યા બાદ જિલ્‍લા કક્ષાએ નીચે મુજબની રમતોનું આયોજન કરવામાં આવેલ છે. કબ્બડી, ગોળા ફેંક, લાંબી કૂદ, ઉંચો કૂદકો, કેરમ, વિગેરે રમતો જિલ્‍લા તાલીમ ભવન કઠલાલ ધ્‍વારા યોજવામાં આવેલ છે. જેમાં તમામ કક્ષાના બાળકો કુમાર કન્‍યા મળી કુલ ૧૫૦૦૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો.
 

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550703