મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

અનં. કર્મચારીનું નામ હોદ્દો કામગીરી
શ્રી એમ.એમ.પરમાર ઓ.એસ તમામ  મીટીંગની ફાઇલો/સંકલન કચેરીની તમામ સુપરવીઝન, કરાવવાનું રહેશે.
જિ.પ્રા.શિ|સોંપે તે કામગીરી
માહિતી અધિકારીની કામગીરીનું સુપરવિઝન
  હિસાબી દફતર    
શ્રી એન.એમ.સોની સિનીયર ક્લાર્ક હિસાબી તથા પેન્શન દફતર- હિસાબને તથા ગ્રાન્ટો, બીલો તથા તેને લગતા આનુસાંગીક રજી, કેશબુક, ગ્રાન્ટ રજી., વિગેરેની નિભાવણી તથા હિસાબી પ્રકારની તમામ પ્રકારની કામગીરી
પ્રા.શિ.ની સ્વૈ.નિવૃત્તિની મંજુરી આપવી. પ્રા.સિ.ના નિવૃત્ત, અવસાન તતા તેને લગતા પેન્શનની તમામ પ્રકારની કામગીરી.
ટ્રસ્ટ ફંડની કામગીરી
સ્ટેશનરીની તમામ કામગીરી
ખાલી જગ્યા જુનીયર ક્લાર્ક હિસાબી તથા પેન્શન દફતરના મદદનીશ તરીકે
શ્રી એચ.એમ.શેખ જુનીયર ક્લાર્ક ઓડીટ દફતર- એલ.એફ.એ.જી./પી.આર.સી.ઓડિટ પેરાની તમામ પ્રકારની કામગીરી
ભૌતિક તપાસણી અંગેની કામગીરી
કચેરીની છપામણી અંગેની તમામ પ્રકારની કામગીરી
પ્રા.શાળાના ભૌતિક સાધનો તતા કચેરીના ખરીદી અંગેની કામગીરી
તથા ડેડસ્ટોક રજી.ની કામગીરી.
પગારબીલની કામગીરી
આગળ જુઓ

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550592