મુખપૃષ્ઠશાખાઓવિકાસ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્લા પંચાયતની આ શાખાના વડા નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) છે.
૧. સરદાર પટેલ આવાસ યોજના અન્વયે સહાય, ગ્રામીણ ધરોની કક્ષા ઉંચી લાવવી તેમજ વિસ્તરણ કરવું
૨. પંચાયત ધર સહ ત.ક.મંત્રી ક્વાર્ટર અંગેની કામગીરી કરવી.
૩. સામાજીક સુરક્ષા યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોના વડાના અવસાન સમયે સહાયની કામગીરી (રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત)

છેલ્લા સુધારાની તારીખ : 31/5/2019

વપરાશકર્તાઓ : 550607