પંચાયત વિભાગ

શ્રી એન. કે. પરમાર , તાલુકા વિકાસ અધિકારીશ્રી શ્રી એન. કે. પરમાર
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ

તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગખેડા જીલ્લોબાલાસિનોર તાલુકા પંચાયત

તાલુકા વિષે


બાલાસિનોર
ગ્રામ પંચાયત ૪૦
ગામડાઓ ૪૬
વસ્‍તી ૧૯૯૪૦૯

બાલાસિનોર તાલુકો ખેડા જિલ્લાની ઉતર દિશાએ આવેલ છે. તેની એક તરફ  સાબરકાઠા ઓ બીજી તરફ પંચમહાલ જિલ્લો આવેલો છે.પુર્વમાં મહિસાગાર પોતાના નીર આ તાલુકાને પાવન કરતી પસાર થાય છે. તાલુકાનો કુલ ભોૈગલિક વિસ્તાર ૩પ૬૩૯-૩૩-૮૪ ધરાવે છે. બાલાસિનોર તાલુકાની કુલ વસ્તી ર૦૦૧ મુંજબ ૧૩૦૧૮૮ છે. બાલાસિનોર તાલુકાના કુલ રેવન્યું વિલેજ પ્રમાણે ૪૬ ગામો ધરાવે છે. ગ્રામ પંચાયતો કુલ ૪૦ છે. (ચાલીસ) છે.પ્રા. આકેન્દ્ર ૩ ધરાવે છે. બાલાસિનોર તાલુકા માં છેલ્લા પાચ વર્ષમાં તમામ ગામોને વિકાસના કામોને લાભ મળે છે.  
વધારે...