પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ સહકાર શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
તાલુકામાંનવી સહકારી મંડળીઓની રચના કરવા માટે તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી સહકાર તરફથી જરૂરી અને પુરતુ માર્ગદર્શન આપી મંડળીની રચના અંગેની દરખાસ્ત તૈયાર કરાવે છે. સદરહું મંડળી ગ્રામ્ય વિસ્તારની હોઈતો તાલુકા પંચાયત માં આવે છે. જેની ચકાસણી વિસ્તરણ અધિકારી સહકાર મારફત થઈને તાલુકા વિકાસ અધિકારીશ્રી ની સહીથી અભિપ્રાય સા થે નોંધણી મમાટે જિલ્લા રજીસ્ટારશ્રી સહકારી મંડળીઓ,સરદાર પટેલ નડીયાદ ને અથવા મદદનીશ જિલ્લા રજીસ્ટારશ્રી સહકારી મંડળીઓ ખે.જી.પં.નડીયાદને મોકલવામાં આવતા તેઓની કક્ષાએથી નોંધણી થઈને આવે છે.

નોધણી થયેલ મંડળીઓની મુલાકાત અને તપાસણી વિસ્તરણ અધિકારી સહકાર મારફત તેમના કાર્યક્રમ મુજબ કરવામાં આવે છેં .સ્થગિત અને પુનઃજીવીત મંડળીઓની મુલાકાત લેવામાં આવે છેં . મંડળીઓમાં સભાસદ વુઘ્ધી માટે પ્રયત્નો કરવામાં આવે છેં. સહકારી મંડળીઓની વાર્ષિક સાધારણ સભાઓના એજન્ડા મળેથી સભાઓમાં હાજરી વિ.અ.સહકાર આપે છેં. અને જરૂરી માર્ગદર્શન આપે છે. મંડળીના પેટા નિયમોમાં જરૂરી જે કંઈસુધારા વધારા,ઉમેરો રદ કરવા વિગેરે અંગેની દરખાસ્ત વિ.અ.સહકાર મારફત તૈયાર કરાવી તાલુકા પંચાયત કચેરી મારફત સંબંધિત અધિકારીશ્રીને મંજુરી માટે મોકલવામાં આવે છે.

જિલ્લા ઉધોગ કેન્દ્રની બેંકેબલ યોજનાના રૂ/ર૦૦૦૦/-સુધીના ગ્રામ્ય વિસ્તારના લોનકેશો વિસ્તરણ અધિકારી સહકાર મારફતે તા.પં ઘ્વારા સીધેસીધા સંબંધિત રાષ્ટ્રીયકુત અને સહકારીબેંકોમાં મોકલવામાં આવે છેં . જેનું ચુકવણું થયા બાદ બેંક મેનેજરશ્રી તા.પં મારફત અથવા સીધેસીધા જિ.ઉ.કે. માંથી સીધંસીધા જંતં બેક માં મોકલવામાં આવં છે.

આ ઉપરાત જિલ્લા ઉધોગ કેન્દ્રની માનવ કલ્યાણ યોજના કે જે બી.પી.એલ માન્યતા નંબર ધારણ કરતા અને નાના નાના પાયા ઉપર ધંધો કરતા હોઈ તેવા લાભાર્થીઓને સાધનના રૂપમાં સહાય રૂપે સાધન લઈ આપવામાં આવે છે. જે અરજીઓ વિ.અ.સહકાર મારફત અત્રેની કચેરી ઘ્વારા નડીયાદ જિ.ઉ.કે.માં મોકલવામાં આવે છે.

સહકાર શાખા જિ.પં નડીયાદ મારફત ૧૯૭ર/૭૩ અને તેની આસપાસ ના વર્ષમાં નાના કારીગરોને ધંધાના વિકાસ માટે લોન ધિરાણ આપવામાં આવે છે. જેની વસુલાત વિ.અ.સહકાર મારફત કરવામાં આવે છે. તાલકામાં હાલના તબકકે નીચે મુજબની જીવંત સહકારી મંડળીઓ છે.
 
આગળ જુઓ