પંચાયત વિભાગ
મુખપૃષ્ઠપંચાયત વિષેપ્રસ્તાવના

પ્રસ્તાવના

કઠલાલ તાલુકાનું અસ્તિવ તા.૧૮/૦૫/૨૦૦૦ ના રોજ થયેલ છે તાલુકા ની વસ્તી સને ૨૦૦૧ પમાણે ૧૮૧૫૧૧ છે અને તાલુકા માં ૫૧ ગા.પં નો સમાવેશ થાય છે ગામ્ય વિસ્તારની વસ્તી ૧૬૨૭૧૫ છે જયારે કઠલાલ નગરપાલિકા ની વસ્તી ૧૮૭૯૬ છે.

પરીચય

કઠલાલ તાલુકા માં ૫૯ ગામો છે ગામપંચાયતની સંખ્યા ૫૧ છે સરપંચશ્રીઓની સંખ્યા ૫૧ છે સભ્યોશ્રીઓની સંખ્યા ૨૧ છે.કઠલાલ તાલુકા ના ગામોનો ત્રણ ધારાસભ્ય મત વિસ્તારમાં થયેલ છે.

કઠલાલ ,કપડવં જ અને મહુધા મત વિસ્તાર કઠલાલ તાલુકા ના લસુન્દ્રા અને ફાગવેલ ગામને પવાસન સ્થળ જાહેર કરવામાં આવેલ છે.કઠલાલ તાલુકા પંચાયત નવીન મકાન નડીયાદ કપડવંજ રોડ ઉપર બનાવેલ છે.

કઠલાલ તાલુકામાં ગામ્ય વિસ્તારમાં મળતી તમામ સવલતો તાલુકા પંચાયત કઠલાલ કચેરી ના માગદશન હેઠળ આપવામાં આવે છે.

તાલુકા પંચાયત હસ્તક તાલુકામાં શિક્ષણ ,મહેસુલ,વિકાસ,આવાસ અને પંચાયત ને લગતી તમામ કામગીરી અત્રેના તાલુકા પંચાયત ના કમચારી દ્રારા કરવામાં આવે છે.