પંચાયત વિભાગ
મુખપૃષ્ઠજિલ્‍લા વિષેતાલુકાની સામાન્‍ય રૂ૫ રેખા

તાલુકાની સામાન્‍ય રૂ૫ રેખા

 
ક્રમ વિગત   વિગત
તાલુકાનું નામ : કઠલાલ
જિલ્લાનું નામ : ખેડા
નવીન તાલુકા પંચાયત અમલમાં આવ્યા તારીખ (કપડવંજ તાલુકા પંચાયતમાંથી અલગ થઇ નવીન અસ્તિવમાં આવેલ છે.) : ૧૮/૦૫/૨૦૦૦
તાલુકાની કુલ વસ્તી ૨૦૦૧ મુજબ : ૧,૮૧,૫૧૧
ગ્રામ્ય વિસ્તારની કુલ વસ્તી : ૧,૬૨,૭૧૫
કઠલાલ નગર પાલિકાની વસ્તી : ૧૮,૭૯૬
કઠલાલ તાલુકાના કુલ ગામોની સંખ્યા : ૫૯
કઠલાલ તાલુકાની કુલ ગ્રામ પંચાયતની સંખ્યા : ૫૧
કઠલાલ તાલુકાની નગર પંચાયતની સંખ્યા :
૧૦ તલાટી કમ મંત્રીશ્રીઓની સંખ્યા : ૨૪
૧૧ ગ્રામ સેવકશ્રીઓની સંખ્યા : ૨૦
૧૨ હાલમાં ગ્રામ પંચાયતના ચાલુ સરપંચશ્રી તથા કુલ ગ્રામ પંચાયતની સંખ્યા : ૫૧
૧૩ તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા : ૨૧
૧૪ કઠલાલ મત વિસ્તારના ધારાસભ્યશ્રીનું નામ : શ્રી ગૌતમભાઇ ઝાલા
૧૫ કપડવંજ મત વિસતારના ધારાસભ્યશ્રીનું નામ : શ્રી મણીભાઇ પટેલ
૧૬ મહુધા મત વિસ્તારના ધારાસભ્યશ્રીનું નામ : શ્રી નટવરસિંહ એફ. ઠાકોર
૧૭ કઠલાલ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીનું નામ : શ્રી રાવજીભાઇ જે. ડાભી
૧૮ કઠલાલ મામલતદારશ્રીનું નામ : શ્રીમતી આર. એસ. ગઢવી
૧૯ કઠલાલ તાલુકા વિકાસ અધિકારીશ્રીનું નામ : શ્રી વી. કે. સુથાર
૨૦ કઠલાલ તાલુકાની કુલ પ્રાથમિક શાળાઓની સંખ્યા : ૧૭૮
૨૧ કઠલાલમાં આવેલ કોલેજોની સંખ્યા :
૨૨ પ્રાથમિક શાળાના પે સેન્ટરોની સંખ્યા : ૧૯
૨૩ પ્રાથમિક શાળાના શિક્ષકોની સંખ્યા : ૯૩૩
૨૪ કઠલાલ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્રની સંખ્યા :
૨૫ પશુ દાવાખાના સંખ્યા :
૨૬ પશુ સારવાર પેટા કેન્દ્ર :
૨૭ કઠલાલ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સંખ્યા :