પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

 
તાલુકા પંચાયત કઠલાલ માં દરેક શાખામાંથી યોજના કામ તેમજ પગાર લાભો બનાવી હિસાબી શાખામાં ચેક કરવા માટે મોકલી આપવામાં આવે છે દરેક શાખાના લાભો રજુ થતા તેની ચકાસણી કરી તૈયાર કરવામાં આવે છે.અને તેના ચેકો લખી જેતે શાખાને તથા અરજદાર ને આપવામાં આવે છે.