પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

તાલુકો પંચાયત કચેરી કઠલાલ વર્ષ ૨૦૦૦ માં અસ્તિત્વ માં આવી કપડવંજ તાલુકામાં થી વિભાજીત થઇ કઠલાલ તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે.હાલ ના સમયમાં મહેકમ વિભાગમાં નીચે મુજબ ના કમૅચારીઓ ફરજ બજાવી રહયા છે.
ના.ચિ - ૨ પૈકી હાલ 1 જગ્યા ભરાયેલ છે.અને 1 જગ્યા ખાલી છે.સિનીયર કલાક જગ્યા ૨ છે. અને જુ.કલાક જગ્યા ૨ છે.સ.ઇ જગ્યા 1 છે. તથા ત.ક.મંત્રી શ્રી ની સંખ્યા ૧૭ છે.