પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓમહેકમ શાખાશાખા ની કામગીરી

શાખા ની કામગીરી

શ્રી ડી.પી.રાઠોડ સિ.કા આવાસ કામગીરી સંભાળે છે. કમૅચારીઓ પોતાના દફતરની કામગીરી કુશળ રીતે કરે છે . વહીવટી સુજબુજના કારણે પજાના પશ્નોનો નિકાલ ઝડપથી આવે છે.કર્મચારીઓવિવિધ દફતરોની કામગીરી કરે છે.કર્મચારીઓનીબદલી ,બઢતી હાયરગેડ,ની માહિતી અધતન રીતે આપવામાં આવે છે.કમચારીઓનો વાષિક ઇજાફા અને પોત્સાહન આપવામાં આવે છે.