પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસંકલિત બાળવિકાસ શાખાશાખાના ઉદ્દેશો

શાખાના ઉદ્દેશો

 
૦ થી ૩ વર્ષ, ૩વર્ષ થી ૬ વર્ષ, સગર્ભા, ધાત્રી માતાને પૂરક પોષણ તેમજ આરોગ્યની સેવાઓ પૂરી પાડવી અને બાળકોનું શારિરીક માનસિક અને સામાજીક વિકાસ નો પાયો મજબુત કરવો.

અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું. આરોગ્ય સંભાળ, બાળકો તેમજ માતાઓને રોગ પ્રતિકારક રસી ઓ તેમજ મોટા ઉંમરની બહેનોને ઉંમર ૧પ થી ૪પ વર્ષની બહેનો અને માતાઓને પોષણ તથા આરોગ્યનું શિક્ષણ આપવું.

બાળ મૃત્યું, બાળ માંદગી, કુપોષણ તેમજ અધવચ્ચેથી શાળા છોડી જનાર બાળકોનું પ્રમાણ ધટાડવું.

૦ થી ૬ વર્ષના બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓનું આરોગ્ય તેમજ પોષણ સ્તર સુધારવું.