પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

હાલના સમયમાં સહકાર ક્ષેત્રે અને સરકારી ધોરણે ચાલતી પ્રવૃતીઓ વિકાસની કેડીએ જવાનો એક અગત્યનો માગૅ છે. વિવિધ પકારની સહકારી પ્રવૂતીઓ મારફતે સમાજના તમામ વર્ગોના ઉત્કર્ષ અંગેનો એક ઉતમ માર્ગ છે. સામુહીક ધોરણે સરકારી પ્રવૃતીને વેગવંતી બનાવી સમાજના તમામ વર્ગો મદદરૂપ બનવાનો મુખ્ય અભીગમ છે.આમ આજના સમયમાં સહકારી પ્રવૃતીઓ થી આથીક અને સામાજીક ઉત્થાન કરવાનો મહાપયોગ છે.