પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખાશાખા ની કામગીરી

શાખા ની કામગીરી

તાલુકા નોધણી થયેલ સહકારી મંડળીઓ ની વિસ્તરણ અધિકારી મુલાકાત લે છે.તેમજ તપાસણી કરે છે.મંડળીના ચેરમેનશ્રી સેકેટરીશ્રી અને કમીટીના સભ્યોને જરુરી સલાહ આપે છે.મંડળીઓના પેટા નિયમોનો સુધારા વધારા કરવાની દરખાસ્તો ની ચકાસણી કરી જિલ્લા પંચાયતમાં મોકલે છે.સહકાર શાખાઓ નાની બચતની કામગીરી પણ ચાલ છે.તેમાટે એજન્ટો નિમણુક કરવામાં આવે છે.મહિનામાં એક વાર કલેકટર સાહેબ તેઓને મીટીંગ માં જરુરી માગદશન આપે છે.આ ઉપરાંત સહકાર શાખામાં જિલ્લા ઉધોગ કેન્દ્રની કામગીરી ચાલે છે.આ માટે ૨૦૦૦૦/- સુધીની લોન આપવામાં આવે છે આ લોન માં સબસીડી પણ આપવમાં આવે છે.બીજી અન્ય યોજના માનવ કલ્યાણ યોજના પણ ચાલે છે.જે યોજનામાં વ્યકિતને સાધન આપવામાં આવે છે.આ ઉપરાંત ધંધા માટે ઓછા વ્યાજની લોન આપવમાં આવે છે જેની વસુલાત વિસ્તરણ અધિકારી કરે છે.
તાલુકા માં કુલ ૯૨ સહકારી મંડળીઓ કાર્યરત છે.જે પૈકી ૭૫ દુધ મંડળી અને ૧૧ સેવા સહકારી મંડળીઓ છે.૨ ઉધોગિક મંડળીઓ ,કમચારી કેડિટ મંડળી ૨,૧ તમાકુ ઉ.સ.મં છે.