પંચાયત વિભાગ

પ્રમુખશ્રી, તાલુકા પંચાયત શ્રીમતી ઉષાબા મનોહરસિંહ ઝાલા
પ્રમુખશ્રી, તાલુકા પંચાયત
તાલુકા વિકાસ અધિકારીશ્રી શ્રી રમેશભાઇ ખેમાભાઇ મકવાણા
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
ટેન્ડર્સ

તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગખેડા જીલ્લોકપડવંજ તાલુકા પંચાયત

તાલુકા વિષે


કપડવંજ
ગ્રામ પંચાયત ૮૮ 
ગામડાઓ ૧૧૩ 
વસ્‍તી ૧૯૯૪૦૯ 
વિશ્વમાં દરેક પ્રજા નગર સ્થળને પોતાનો આગવો સ્વતંત્ર   ઈતિહાસ હોય છે. ઈતિહાસ એ ધરતી વ્યકિતઓની યશગાથા ગોરવ છે. જયાં સંસ્કાર, શૂરવીરતા, આત્મ સમર્પણની ભાવના છે, તેની યાદગીરી શિલાલેખો, સ્તંભો, તોરણો કે તિમાઓ ઘ્વારા રહે છે. એ ભૂમિનાં સંસ્કૃતિના સ્મરણો-સંકેતો છે, પ્રજામાં પૌરુષ અને શૌર્યનું સિંચન કરે છે. કપડવણજ જૂના કાળથી વસેલું છે, તામ્રપત્રોથી જાણવા મળે છે કે તે સમયે કર્પટવાણિજયના નામે પ્રચલિત હતું. પ્રાચીન અનુમૈત્રિક યુગના નકશા જોતાં, તથા જૂના લશ્કરના માર્ગો જોતાં કર્પટવાણિજય શબ્દ જડે છે. તામ્રપત્રોમાં પણ કર્પટવાણિજય શબ્દ છે. ગુજરાતના મુખ્ય વ્યાપારી શહેરોમાં લશ્કરોની અવરજવરમાં તે પણ ગણનામાં હતું, આથી આ પણ એક મોખરાનું સ્થાન ધરાવતું હતું.  

વધારે...