પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
આ શાખામાં યોજનાકીય વિકાસના કામો તથા અન્ય પ્રવૃતિઓ જેવી કે, ગ્રામસભા પ્રશ્નો, પંચવટી, નિર્મળ ગુજરાત અંતર્ગત ગ્રાન્ટ, કુદરતી હોનારત સહાય ચુકવણી, મદદ ખેતી નિયાયકશ્રી કચેરીના વિવિધ યોજનાકીય કામોના વિવિધ માંગણાં અન્વયેની ચુકવણી
 
  આવક - જાવકના હિસાબોની નિભાવણી.
  વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરવા.
  વાર્ષિક વહીવટી હિસાબોનું મેળવણું કરવું.
  વાર્ષિક ઓડીટ કરાવવું.
  વાર્ષિક એ.જી.ઓડીટ કરાવવું.
  ઓડીટ અંતર્ગત આવેલ પેરાના જવાબો કરી ઓડીટ કેમ્પનું આયોજન કરવું. પેરાના આખરી નિકાલની કાર્યવાહી કરવી.