પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખાકોમ્‍પ્‍યુટર જ્ઞાન

કોમ્‍પ્‍યુટર જ્ઞાન

 
પે સેન્ટર કક્ષાએ બાળકોને કોમ્પ્યુટર જ્ઞાન આપવા સુવિધા ઉપલબ્ધ માનનીય સરકારશ્રી તરફથી કરવામાં આવેલ છે. અને એક કોમ્પ્યુટર દાતા તથા બીજું કોમ્પ્યુટર સરકારશ્રી તરફથી આપવામાં આવે છે. કપડવંજ તાલુકામાં વર્ષ ર૦૦૮-૦૯ માં ૧૭ કોમ્પ્યુટર દાન મળેલ છે.