પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિશેતાલુકાની સામાન્‍ય રૂ૫ રેખા

તાલુકાની સામાન્‍ય રૂ૫ રેખા

ક્રમ  એકમ વિગત 
તાલુકાનું નામ સંખ્યા કપડવંજ 
ગામોની સંખ્યા સંખ્યા કુલ ગામ - ૧૧૩ 
ગ્રામ પંચાયતો – ૧૦ર 
નગરપાલિકા - ૦૧ 
તાલુકાની વસ્તી હેકટર અનુ.જનજાતિ – ૪૮૩ર 
કુલ વસ્તી સામે ટકાવારી - ૧.૭૬ ટકા 
અનુ.જાતિ – ૧પ૦૮૭ 
કુલ વસ્તી સામે ટકાવારી - પ.પર ટકા 
બક્ષીપંચ - ૧૪૭૧૦૮ 
કુલ વસ્તી સામે ટકાવારી - ૬૩.૩૬ ટકા 
કુલ વસ્તી – ર૭૩૧૬૮
વસ્તી ગીચતા 
સ્ત્રી/પુરૂષ પ્રમાણ 
તાલુકાનું ક્ષેત્રફળ રાજયના નામ ૬૩૭ર૩ હેકટર 
વિસ્તાર ૯૬૬પ ચો.કિ.મી. 
આંતરરાજય સીમા કિ.મી. ગુજરાત 
જિલ્લા મુખ્ય મથકથી અંતર  ૪પ કિ.મી. 
આબોહવા - ઉ.માન  સૂકું હવામાન 
વિસ્તાર ચો.કીમી. ૯૬૬પ ચો.કીમી. 
જંગલ વિસ્તાર હેકટર ૮૭૯૧ ચો.કીમી. 
૧૦ભૌગોલિક વિસ્તાર સામે જંગલ વિસ્તારની ટકાવારી  ૧૩.૭૯ ટકા 
૧૧પર્વતો અને નદીઓ નામ મહોર, વાત્રક, વરાંસી 
૧ર. તલાટી સેવા  પ૦ ત.ક.મંત્રી 
૧૩જમીન(પ્રકાર)  રેતાળ,ગોરાડુ, મઘ્યમ કાળી 
૧૪મુખ્ય પાકો  કપાસ,દિવેલા,વરીયાળી,મકાઈ,બાજરી 
૧૫વાહન વ્યવહાર  બસ સેવા 
રેલ્વે સેવા- નડીઆદ-કપડવંજ-મોડાસા 
૧૬વ્યાજબી ભાવની દુકાનો સંખ્યા કુલ - ૯૦ 
ખાનગી - ૭૦ 
સહકારી મંડળી - ર૦ 
૧૭પુરવઠા વિષયક જથ્થાબંધ પરવાના સંખ્યા 

૧૮પુરવઠા વિષયક છૂટક પરવાના સંખ્યા ૧ર૭ 
૧૯ડીઝલ/પેટ્રોલપંપ સંખ્યા પ(પાંચ) 
ર૦. ગેસ એજન્સી-સંખ્યા સંખ્યા ર 
ર૧. રેશનકાર્ડની સંખ્યા સંખ્યા બી.પી.એલ.કાર્ડ - ર૧૦પ૦ 
બી.પી.એલ. જનસંખ્યા-૧ર૬૭પ૯ 
અંત્યોદય કાર્ડ-૭ર૧૮ 
અંત્યોદય જન સંખ્યા-૩૮પ૦૯ 
કુલ કાર્ડ-૪૮૯૮૭(એપીએલ સહિત) 
કુલ જનસંખ્યા- રપ૮૭૦૮ 
રર. પ્રાથમિક શાળાઓ સંખ્યા ર૭ર 
ર૩. માઘ્યમિક શાળાઓ સંખ્યા ૩૧-ગ્રામ્ય, પ- શહેર 
ર૪. કોલેજ સંખ્યા 
રપ. આંગણવાડી સંખ્યા રરર 
ર૬. આશ્રમશાળા સંખ્યા ૪,નિરમાલી-ર,આંત્રોલી-૧,માલઈટાડી-૧ 
ર૭. મ.ભો.યો.કેન્દ્ર સંખ્યા ર૭૮ 
ર૮. સાક્ષરતા દર  પુરૂષ- સ્ત્રી- કુલ- 
ર૯ ઓધોગિક વસાહત નામ જી.આઈ.ડી.સી.-૧ 
૩૦આઈ.ટી.આઈ. સ્થળના નામ ઔધોગિક તાલીમ સંસ્થા -કપડવંજ 
જે.સી.દાણી વિધાલય- આતરસુંબા 
૩૧સામૂહિક આરોગ્ય કેન્દ્ર નામ ૧ -આતરસુંબા 
૩ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંખ્યા ૬, તોરણા,આંત્રોલી,અંતિસર,નિરમાલી, મોટીઝેર, વઘાસ 
૩૩મુખ્ય પશુધન નામ ગાય,બળદ,ભેંસ 
૩૪મુખ્ય પશુધન પેદાશ નામ દૂધ 
૩૫પશુ સારવાર કેન્દ્ર  પશુ દવાખાના -કપડવંજ 
પેટા કેન્દ્ર- આતરસુંબા,અંતિસર,નિરમાલી 
૩૬પોલીસ સ્ટેશન નામ કપડવંજ ટાઉન પો.સ્ટે. 
કપડવંજ રૂરલ પો.સ્ટે. 
આતરસુંબા પો.સ્ટે 
૩૭સબ સ્ટેશન સંખ્યા ૬૬ કે.વી.સબસ્ટેશન -ર 
રર૦ કે.વી.સબ સ્ટેશન 
૩૮કોમ્યુનીટી હોલ સંખ્યા ૩૮
૩૯સેવા સહકારી મંડળી સંખ્યા ૪પ 
૪૦દુધ સહકારી મંડળી સંખ્યા ૧૪૬
૪૧માર્કેટ યાર્ડ સંખ્યા ર 
૪ર સહકારી બેંકો સંખ્યા 
૪૩રાષ્ટ્રીયકૃત બેંકો સંખ્યા ૧૯
૪૪પોસ્ટ ઓફિસ/સબ પોસ્ટ ઓફીસ સંખ્યા પોસ્ટ ઓફિસ- ર 
સબ પોસ્ટ ઓફિસ -૩ 
૪૫નેશનલ હાઈવે કિ.મી. નથી 
૪૬સ્ટેટ હાઈવે કિ.મી. કપડવંજ-આતરસુંબા - ૧૦ 
કપડવંજ-મોડાસા - ૧૭ 
કપડવંજ-ડાકોર - ૧૪ 
સોરણા -બાલાસિનોર - ૧૭ 
લાડવેલ બ્રાન્ચ - ૧૭ 
૪૭મુખ્ય જિલ્લા માર્ગ કિ.મી. ૪૫
૪૮રેલ્વે સુવિધા મેળવતા ગામો નામ કપડવંજ,વડાલી,કાશીપુરા 
૪૯મુખ્ય ધંધા રોજગાર નામ ખેતી, પશુપાલન 
૫૦મુખ્ય પશુધન સંખ્યા ગાય-૬૧૩૮૦, ભેંસ – ૮૮રરર 
ઘેટા-૩૦૬૦, બકરા-૧૪૯૩૭ 
૫૧વરસાદ માપક સ્ટેશન નામ મામલતદાર કચેરી,કપડવંજ 
પર સરેરાશ વરસાદ મી.મી. ૧૦૦ર મી.મી. 
૫૩કાર્યરત સિંચાઈ યોજના-મઘ્યમ/નાની નામ સાવલી તળાવ, વઘાસ તળાવ 
૫૪સિંચાઈ વિસ્તાર મઘ્યમ સિંચાઈ યોજનાથી હેકટર ૩પ૦ સાવલી તળાવ 
ર૦૦ વઘાસ તળાવ 
૫૫સિંચાઈ વિસ્તાર નાની સિંચાઈ યોજનાથી હેકટર ૧ર૦૦ - નાની સિંચાઈ 
૫૬સિંચિત સિંચાઈ યોજનાઓ નામ તળાવ પિયત, કૂવા પિયત 
૫૭જમીનનો ઉપયોગ પ્રકારવાર ૧૭પ૦ હેકટર સિંચીત 
પ.૦ર ટકા ગોૈચર 
બિન સિંચીત 
૧૩.૭૯ ટકા વન 
૧૪૦૩ બિન ખેડાઉ