પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓહિસાબી શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
ખેડા તાલુકાની તમામ શાખાઓ જેવી કે વિકાસ, પંચાયત, મહેસુલ શાખા, મહેકમ શાખા, ટપાલ શાખા, વહીવટી શાખા, આયર્ળવૈદિક દવાખાનું, પશુદવાખાનું, બાળ વિકાસ યોજના તથા તાલુકા પંચાયત શિક્ષણ શાખા તથા તાલુકા પંચાયત ખેડાની વિવિધ શાખાઓની યોજનાકીય વિકાસના કામો તથા અન્ય પ્રવળતિઓ જેવી કે, ગ્રામસભા પ્રશ્નો, પંચવટી, નિર્મળ ગુજરાત અંતર્ગત ગ્રાન્ટ, કુદરતી હોનારત સહાય ચુકવણી, ધારાસભ્ય, રાજય સભા સભ્ય, સંસદ સભ્ય, પ ટકા પ્રોત્સાહક તથા ૧પ ટકા વિવેકાધિન યોજનાના કામો કામોના વિવિધ માંગણાં અન્વયેની ચુકવણી
 
  આવક - જાવકના હિસાબોની નિભાવણી.
  આવેલ ગ્રાન્ટ સમયસર જમા કરાવવી.
  પેટા તિજોરી કચેરી સાથે આવક - જાવક ખર્ચનું હિસાબનું મેળવણું
  વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરવા
  વાર્ષિક વહીવટી હિસાબોનું મેળવણું કરવું
  વાર્ષિક ઓડીટ કરાવવું
  વાર્ષિક એ.જી.ઓડીટ કરાવવું
  ઓડીટ અંતર્ગત આવેલ પેરાના જવાબો કરી ઓડીટ કેમ્પનું આયોજન કરવું. પેરાના આખરી નિકાલની કાર્યવાહી કરવી
  પગારની કપાત જેવી કે જુથ વીમો, વ્યવસાય વેરો, એડવાન્સ, મંડળી, એલ.આઈ.સી., રીકરીંગ, ઈન્કમટેક્ષ વિગેરે સમયસર જમા કરાવવું, જી.પી.ફંડના હિસાબની કામગીરી