પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓખેતીવાડી શાખાપ્રસ્તાવના

પ્રસ્તાવના

 
ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. અને ખેતી એ ગ્રામ લોકોનો મુખ્ય વ્યવસાય હોઈ તેઓને ખેતી માં વધુ પાક પાકે અને સારી આવક થાય તે હેતુંથી તાલુકા પંચાયત કક્ષાએ ખેતીવાડી શાખાની સ્થાપના કરી. ખેડૂતોને તેમની ખેતીના પાકો, તેના રોગોના નિવારણની કામગીરી, રોગોના નિવારણ માટે જરૂર પડતી દવાઓની ઉપલબ્ધતાના સ્થળોની માહિતી, ખેતી વિષયક યોગ્ય માર્ગદર્શન પુર પાડવામાં આવ ે છે.