પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષેઇતિહાસ

ઇતિહાસ

 
ઈતિહાસ એ ધરતી વ્યકિતઓની યશગાથા ગોરવ છે. વિશ્વમાં દરેક પ્રજા નગર સ્થળને પોતાનો આગવો સ્વતંત્ર ઈતિહાસ હોય છે. જયાં સંસ્કાર, શૂરવીરતા, આત્મ સમર્પણની ભાવના છે, તેની યાદગીરી  શિલાલેખો, સ્તંભો, તોરણો કે પ્રતિમાઓ ઘ્વારા રહે છે. એ ભૂમિનાં સંસ્કળતિના સ્મરણો-સંકેતો છે, પ્રજામાં પોરુષ અને શોર્યનું સિંચન કરે છે.           
ખેડા તાલુકો એ  માતર અને મહેમદાવાદ તાલુકામાંથી છુટા પાડી કુલ ૩૯ ગામોનો નવીન તાલુકો બનાવેલ છે.  આ તાલુકામાં આવેલ વાત્રક , શેઢી , ખારીકટ, સાબરમતી અને મેશ્વો આમ પાંચ નદીઓ આવેલી છે.  વાત્રક, શેઢી નદીનો સંગમ ખેડા આગળ થાય છે. ;