પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ પંચાયત શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

 
તાલુકા પંચાયતની આ શાખાના વડા તાલુકા પંચાયત અધિકારી (પંચાયત) છે. આ શાખા નીચે મુજબની કામગીરી સંભાળે છે.
 
  ગ્રામ પંચાયતો, સરપંચો, ઉપસરપંચો, સભ્યોની ફરિયાદો સાંભળી તેનો નિકાલ કરવો.
  ગ્રામપંચાયતોને લોન આપવાની કામગીરી
  ગ્રામ પંચાયતના ઠરાવો સામે અપીલ અંગેની કામગીરી
  ગ્રામ પંચાયતના વિભાજન અંગેની કામગીરી