પંચાયત વિભાગ
મુખપૃષ્ઠતાલુકા વિષેતાલુકાની સામાન્‍ય રૂ૫ રેખા

તાલુકાની સામાન્‍ય રૂ૫ રેખા

ક્રમ એકમ વિગત
૧. તાલુકાનું નામ સંખ્યા મહુધા
ર. ગામોની સંખ્યા સંખ્યા કુલ ગામ – ૪૪
ગ્રામ પંચાયતો – ૪ર
નગરપાલિકા - ૦૧
૩. તાલુકાની વસ્તી હેકટર અનુ.જનજાતિ - ૮૩૮
કુલ વસ્તી સામે ટકાવારી - ૦.૯૪ ટકા
અનુ.જાતિ - ૩૪૮૭
કુલ વસ્તી સામે ટકાવારી - ૩.પ૦ ટકા
બક્ષીપંચ - ૯પર૯૯
કુલ વસ્તી સામે ટકાવારી - ૯પ.૬૬ ટકા
કુલ વસ્તી ઃ- ૯૯૬ર૪
વસ્તી ગીચતા
સ્ત્રી/પુરૂષ પ્રમાણ
૪. તાલુકાનું ક્ષેત્રફળ રાજયના નામ ર૮૬ર૬ હેકટર
વિસ્તાર ચો.કિ.મી.
પ. જિલ્લા મુખ્ય મથકથી અંતર ૧૬ કિ.મી.
૬. આબોહવા - ઉ.માન સમધાત
૭. વિસ્તાર ચો.કીમી. ચો.કીમી.
૮. પર્વતો અને નદીઓ નામ મહોર, લુણી , શેઢી
૯. તલાટી સેવા રર ત.ક.મંત્રી
૧૦. જમીન(પ્રકાર) ગોરાડુ અને કયારી વાળી
૧૧. મુખ્ય પાકો તમાકુ, ડાંગર, બાજરી, ધઉ
૧ર. વાહન વ્યવહાર એસ.ટી બસ સેવા
રેલ્વે સેવા- નડીઆદ-મહુધા-મોડાસા
૧૩. વ્યાજબી ભાવની દુકાનો સંખ્યા કુલ - ૪૬
ખાનગી - ૩૪
સહકારી મંડળી - ૧ર
૧૪. પુરવઠા વિષયક જથ્થાબંધ પરવાના સંખ્યા ૩૪
૧પ. પુરવઠા વિષયક છૂટક પરવાના સંખ્યા
૧૬. ડીઝલ/પેટ્રોલપંપ સંખ્યા
૧૭. રેશનકાર્ડની સંખ્યા સંખ્યા બી.પી.એલ.કાર્ડ - ૪ર૩૦
બી.પી.એલ. જનસંખ્યા-રપ૮ર૭
અંત્યોદય કાર્ડ-૧૪ર૦
અંત્યોદય જન સંખ્યા-૬ર૭૦
કુલ કાર્ડ-પ૬પ૦(એપીએલ સહિત)
કુલ જનસંખ્યા- ૩ર૦૯૭
૧૮. પ્રાથમિક શાળાઓ સંખ્યા ૮પ
૧૯. માઘ્યમિક શાળાઓ સંખ્યા ર૦
ર૦. કોલેજ સંખ્યા
ર૧. આંગણવાડી સંખ્યા ૧પ૯
રર. મ.ભો.યો.કેન્દ્ર સંખ્યા ૮ર પ્રા.શા. ૩ ખા.શાળા કુલ.૮પ
ર૩. સાક્ષરતા દર પુરૂષ- ૮ર.૧૪ ટકા
સ્ત્રી- પ૦.૧ર ટકા
કુલ- ૬૬.૬૯ ટકા
ર૪. સામૂહિક આરોગ્ય કેન્દ્ર નામ ૧- મહુધા
રપ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંખ્યા પ સિંધાલી, ચુણેલ, અલીણા, નાનીખડોલ, સણાલી
ર૬. મુખ્ય પશુધન નામ ગાય,બળદ,ભેંસ ધેંટા, બકરાં
ર૭. મુખ્ય પશુધન પેદાશ નામ દૂધ
ર૮. પશુ સારવાર કેન્દ્ર પશુ દવાખાના -મહુધા
પેટા કેન્દ્ર- અલીણા
ર૯ પોલીસ સ્ટેશન નામ મહુધા ટાઉન પો.સ્ટે.
મહુધા રૂરલ પો.સ્ટે.
૩૦ સબ સ્ટેશન સંખ્યા ૬૬ કે.વી.સબસ્ટેશન -૧
૩૧ કોમ્યુનીટી હોલ સંખ્યા ૧પ
૩ર સેવા સહકારી મંડળી સંખ્યા ૧૦
૩૩ દુધ સહકારી મંડળી સંખ્યા ૩૪
૩૪ માર્કેટ યાર્ડ સંખ્યા
૩પ સહકારી બેંકો સંખ્યા
૩૬ રાષ્ટ્રીયકળત બેંકો સંખ્યા
૩૭ પોસ્ટ ઓફિસ/સબ પોસ્ટ ઓફીસ સંખ્યા પોસ્ટ ઓફિસ- ૬
સબ પોસ્ટ ઓફિસ -૩
૩૮ સ્ટેટ હાઈવે કિ.મી. ર-૦ કી.મી.
૩૯ મુખ્ય જિલ્લા માર્ગ કિ.મી. રાજય-૩ પંચાયત-
૪૦ રેલ્વે સુવિધા મેળવતા ગામો નામ મહુધા
૪૧ મુખ્ય ધંધા રોજગાર નામ ખેતીવાડી , પશુપાલન
૪ર મુખ્ય પશુધન ગાય, ભેંસ, ધેટા, બકરા, બળદ
૪૩ વરસાદ માપક સ્ટેશન નામ મામલતદાર કચેરી, મહુધા.
૪૪ સરેરાશ વરસાદ મી.મી. ૩પ મી.મી.
૪પ કાર્યરત સિંચાઈ યોજના-મઘ્યમ/નાની નામ શેઢી સિંચાઈ યોજના.
૪૬ સિંચાઈ વિસ્તાર મઘ્યમ સિંચાઈ યોજનાથી હેકટર ૧૮૬૭૪ હેકટર
૯૧પ૦ હેકટર પિયત
૪૭ કાર્યરત સિંચાઈ યોજના-મઘ્યમ/નાની નામ શેઢી સિંચાઈ યોજના.
૪૮ સિંચાઈ વિસ્તાર મઘ્યમ સિંચાઈ યોજનાથી હેકટર ૧૮૬૭૪ હેકટર
૯૧પ૦ હેકટર પિયત
૪૯ સિંચાઈ વિસ્તાર મઘ્યમ સિંચાઈ યોજનાથી હેકટર ૧૮૬૭૪ હેકટર
૯૧પ૦ હેકટર પિયત
પ૦ સિંચાઈ વિસ્તાર મઘ્યમ સિંચાઈ યોજનાથી હેકટર ૧૮૬૭૪ હેકટર
૯૧પ૦ હેકટર પિયત