પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
(૧) આ શાખાના શાખાધિકારી આંકડામદદનીશ છે.
(ર) તાલુકાને લગતી તમામ આંકડાકીય માહિતી એકત્રીત કરી જિલ્લા કક્ષાએ મોકલવી.
(૩) તાલુકા આયોજનના કામોની કામગીરી એકત્રીત કરી જિલ્લા કક્ષાએ મોકલવી.
(૪) ઇ-ગ્રામ પંચાયતોનુ મોનીટરીંગ
(પ) જન્મ-મરણ અને લગ્ન નોંધણી ના આંકડા એકત્રીત કરવા અને જિલ્લા કક્ષાએ મોકલવા.
(૬) ઈન્પુટ સર્વે , ખેતી વિષયક ગણના, પશુધન ગણતરી , સામજીક આર્થિક મોજણી કામગીરી.