પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓખેતીવાડી શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

 
  ખેડૂતોને ખેતી વિષયક માહિતી અને માર્ગદર્શન.
  ખેડૂતોને શિબિરયોજી ખેડૂતોને ખેતી વિષયક માહિતી અને માર્ગદર્શન.
  આઈ.પી.એમ. બ્લોકો ગોઠવી ખેડૂતોને પ્રત્યક્ષ માહિતી અને માર્ગદર્શન ધાન્ય પાકો, કઠોળપાકો, તેલિબીયા પાકો, કપાસ પાકો ફિલ્ડ નિદર્શનની કામગીરી.
  કિ્રમીની કીટસ નિદર્શનની કામગીરી.