પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

 
મહુધા તાલુકા પંચાયત શિક્ષણ શાખા નિરીક્ષક અધિકારીશ્રી, બીટ નિરીક્ષક, સી.આર.સી. ઘ્વારા ગુણવત્તાયુકત શિક્ષક સમર્થન ઘ્વારા ઉત્કળષ્ટ શૈક્ષણિક અભિવ્યકિત ધો.૧ થી ૭ બાળકોમાં થાય તેવું આયોજન અને અમલીકરણ કરવામાં આવેલ છે.
 
(૧) પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરી ૬ થી ૧૪ વર્ષના બધા બાળકો શાળા પ્રવેશોત્સવ મેળવે.
(ર) સરકારશ્રીની યોજના મુજબ મફત પાઠય પુસ્તકો, ગણવેશ સહાય, આર્થિક શિષ્ય્વૃત્તિ,મઘ્યાહન ભોજન યોજનાનો લાભ અને સહ અભ્યાસ પ્રવળત્તિઓ વધે તેનું આયોજન કરવામાં આવે છે.
(૩) નિરોગી બાળ વર્ષ ,વિરાંજલી વન, વૃ્ક્ષારોપણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રાષ્ટ્રીય પર્વ, રાષ્ટ્રીય નેતાઓ ઉત્સવ ઉજવણી શાળા કક્ષાએ કરવામાં આવે છે.
(૪) શિક્ષકોના પગાર ભથ્થા/ઉચ્ચતર પગારધોરણ તથા પેન્શન કેસના લાભો ગ્રાન્ટ આધારે ચૂકવણી કરવામાં આવે છે.
(પ) ઈકો કલબ અવસધ બાગ શાળા કક્ષાએ સરગવા/તુલસીના રોપા ઉછેર કરવામાં આવે છે.
(૬) ફર્સ્ટ એઈડ બોક્ષ, પ્રાથમિક સુવિધા પેટી ઉપલબ્ધ કરવામાં આવે છે.
(૭) શાળાના ઓરડાઓમાં શિક્ષણ આયોજન ટી.એલ.એમ. અસરકારક ઉપયોગ કરવામાં આવે છે.